FAMILY PLANNING. Definition:- ➡️Copper-t એ 2nd જનરેશન Intrauterine Device છે અને તે small t- shapeનુ device છે જેને uterusમા insert કરવામા આવે છે.➡️copper એ fertility ને reduce કરે છે.➡️તે contraception & family planning માટે use થાય છે. Parts:- 1)t-shaped plastic frame2)horizontal stem3)vertical stem4)copper wires5)thread Types:- 1)CuT 200B2)Multiload 2503)Multiload 3754)CuT 380A 1)CuT 200B:- ➡️આ device ની vertical stem મા 215 sq mm surface area મા copper wire હોય છે અને તેમા