SAMPLE VIVA TABLE. Public health nursing ના field માં કામ કરતી નર્સ એ મોટાભાગે તેના ફીલ્ડ દરમિયાન તેની સાથે હોમ વિઝીટ બેગ રાખે છે. કારણ કે તેમાં તેની જરૂરિયાતની વસ્તુઓ મોટાભાગે હોય છે. Ex. Procedure ના સાધનો મેડિસિન વગેરે. આ બેગ આરોગ્ય કાર્યકર માટે ઘણી ઉપયોગી છે. તેમાં અલગ અલગ કમ્પાર્ટમેન્ટ હોય છે. કયા કમ્પાર્ટમેન્ટમાં કઈ વસ્તુ રાખેલી છે તેનો ખ્યાલ નર્સને હોય છે. તેથી વિઝિટ બેગ ફિલ્ડમાં સાથે રાખવી