️UNIT – 3 HEALTH PLANNING IN INDIA A. National health planning Planning means tomorrow and management for today. જ્યારે કોઈપણ કાર્ય કરવાનું હોય ત્યારે આવતીકાલનું planning આજે જ કરવું જોઈએ. જેથી જે goal પ્રાપ્ત કરવાના છે તે ઓછી મુશ્કેલી એ સહેલાઈથી પ્રાપ્ત થઈ શકે. 👉Purpose of planning National health planning કરવા માટે નીચેના મુદ્દા સમાવવામાં આવે છે. ✅️Objectives 👉માર્ચ 1950 માં government of India દ્વારા કાર્યોનું આયોજન કરવા માટે planning