VITAL STATISTICS Definition સમાજમાં બનતા vital events જેવા કે birth, death, marriage, sickness વગેરેને લગતા statistics ને વાઈટર vital statistics કહે છે. સારી રીતે record રાખીને મેળવેલા statistics થી લોકોની health નું level જાણી શકાય છે તેમજ planning અને health administration અને guidelines પૂરી પાડે છે. Systematic અને correction માટે numerical form માં દોરવાથી પત્રક ના record પરથી જરૂરી આંકડાકીય માહિતી મળે છે. Vital Statistics ને health statistics પણ કહી