✹ National health programme ઇન્ડિયામાં સ્વતંત્રતા પછીથી અત્યાર સુધીમાં peopl નું હેલ્થ સ્ટેટસ ઉંચુ લાવવા માટે ઘણા પ્રયત્નો થયા છે. જેમાં ઘણા steps આવેલા છે જેમાંનું એક national health programme તરીકે ઓળખાય છે. National health programme and central health government દ્વારા dominate થયેલ છે. આવા પ્રોગ્રામમાં international health agencies પણ મદદ કરે છે. આ agency ખાસ કરીને technical assistance અને material પૂરું પાડે છે તેમજ financial ની પણ help કરે