HEALTH TEAM Team A team is defined as a group of person with different levels of knowledge, abilities, skills and personality who must compliment each other and who share common goal. Team એટલે એવી વ્યક્તિઓનું group કે જેનું knowledge, abilities, skills and personality નું level જુદું જુદું હોય છે છતાં પણ તેઓ એકબીજાના પૂરક હોય છે તેમજ તેઓના goal સમાન હોય છે. 💛 Characteristics of team Health service આપવા જુદા