MIDWIFERY AND GYNECOLOGICAL NURSING 10/02/2025 PAPER SOLUTION NO.11 Q-1 a. Define normal labour.- નોર્મલ લેબરની વ્યાખ્યા લખો.03 લેબર:કન્સેપ્સન ની વાયેબલ પ્રોડક્ટ ને યુટ્રસ(વોમ્બ) માંથી વજાઇ ના દ્વારા આઉટર વર્લ્ડ માંબહાર લાવવા માટે જીનાઇટલ ઓર્ગન્સ માં જે ઇવેન્ટ ની સિરીઝ રચાય છે તેને “લેબર” કહેવામાં આવે છે. જે વુમન લેબરમાં હોય તેને “પારટ્યુરિઅન્ટ” કહેવામા આવે છે.તથાબર્થ આપવાની પ્રોસેસ ને “પાર્ટ્યુરીઝન” કહેવામાં આવે છે. નોર્મલ લેબર ને યુટોશીયા (Eutoshia) પણ કહેવામાં આવે