MIDWIFERY AND GYNECOLOGICAL NURSING 30/07/2018 PAPER SOLUTION NO.10 Q-1 a. Define true labour pain. ટ્રુ લેબર પેઇનની વ્યાખ્યા આપો.03 ટ્રુ લેબર પેઇન એ પેશન્ટના યૂટ્રસ (uterus) માં થતી એવી રિધમિક, પ્રોગ્રેસિવ અને ઇન્વોલન્ટરી કોન્ટ્રાક્શન્સ (contractions) હોય છે, જે સર્વિક્સ (cervix) ના ડાયલેશન (dilation) અને ઇફેશમેન્ટ (effacement) તરફ લઇ જાય છે, અને આ પ્રક્રિયા ફીટસ (fetus) ના એક્ચ્યુઅલ ડિલિવરી (delivery) માટે માર્ગ તૈયાર કરે છે. આ પેઇન સામાન્ય રીતે લોઅર બેક