GYNECOLOGICAL NURSING 03/07/2017 PAPER SOLUTION NO.9 Q-1 Answer for the following questions: a. Define the stages of labour. લેબરના સ્ટેજીસની વ્યાખ્યા આપો. લેબરના સ્ટેજીસ એ પેશન્ટમાં labour pain ની શરૂઆતથી લઈને પ્લેસેન્ટા (Placenta) ની ડીલેવરી અને ત્યારબાદ પ્રથમ એક કલાક સુધીની સંપૂર્ણ પ્રક્રિયાને ચાર Stages માં વિભાજિત કરવાનો અભિગમ છે. દરેક સ્ટેજ માં ખાસ ફિઝિયોલોજીકલ અને ક્લિનિકલ changes જોવા મળે છે. 1. First Stage of Labour (ફર્સ્ટ સ્ટેજ ઓફ લેબર):