ENGLISH-MIDWIFERY AND GYNECOLOGICAL NURSING-2023-PAPER NO.6 09/10/2023 Q-1- a. Define Involution of uterus – ઇન્વોલ્યુશન ઓફ યુટ્રસ ની વ્યાખ્યા આપો. b.Enlist Post-Partum complications પોસ્ટપાર્ટમ કોમ્પ્લીકેશનન્સની યાદી બનાવો. c. List out latest trends in midwifery practice. મીડવીફરી પ્રેકટીસના લેટેસ્ટ ટ્રેન્ડસની યાદી બનાવો. Or. A.Define P.P.H- પી.પી.એચ. ની વ્યાખ્યા આપો. b. Write down cause of primary P.P.H -પ્રાયમરી પી.પી.એચ ના કારણો લખો. c. Write down management of primary PPH-પ્રાયમરી પી.પી.એચ નું મેનેજમેન્ટ લખો.