ENGLISH-MIDWIFERY & GYNECOLOGICAL NURSING- PAPER NO.7 -Date: -17/04/2023 Q-1 a) Enlist positive signs of pregnancy. પ્રેગનેન્સી ના પોઝીટીવ ચિન્હોની યાદી બનાવો. b) Explain stages and duration of labor. લેબરના સ્ટેજીસ અને ડયુરેશન વિશે સમજાવો. c) Describe the nursing management of second stage of labor.પ્રસુતિના બીજા તબકકાની સારવાર વર્ણવો. OR a) Enlist Post-Partum complications. પોસ્ટપાર્ટમ કોમ્પલીકેશનની યાદી બનાવો. b) Write about physiological changes during Puerperium. પરપેરીયમ દરમ્યાન થતા શારિરીક ફેરફારો લખો.