Date: -17/04/2023 Q-1 a) Enlist positive signs of pregnancy. પ્રેગનેન્સી ના પોઝીટીવ ચિન્હોની યાદી બનાવો. Positive Signs of Pregnancy (પ્રેગ્નન્સી ના પોઝીટીવ ચિન્હો): Fetal Heart Sounds (ફિટલ Positive Signs of Pregnancy (ગર્ભાવસ્થાના સકારાત્મક નિશાનીઓ): આ બધા ક્લિનિકલ અને ડાયગ્નોસ્ટિક નિશાનીઓ ચોક્કસપણે પ્રેગ્નન્સી ની પુષ્ટિ કરે છે, કારણ કે તે ફિટલ પ્રેઝન્સ દર્શાવે છે. b) Explain stages and duration of labor. લેબરના સ્ટેજીસ અને ડયુરેશન વિશે સમજાવો. લેબરના સ્ટેજીસ: લેબરના સ્ટેજીસ