09/10/2023 Q-1- a. Define Involution of uterus – ઇન્વોલ્યુશન ઓફ યુટ્રસ ની વ્યાખ્યા આપો. Delivery પછી Uterus સોફ્ટ અને હાર્ડ જોવા મળે છે.Involution એ એક એવી પ્રોસેસ છે કે જેમાં રીપ્રોડક્ટિવ ઓર્ગન જેમાં સ્પેશ્યલી Uterus પોતાના નોર્મલ પ્રી પ્રેગ્નેન્ટ સ્ટેટમાં પાછું આવે છે. Uterus નો ઇન્વોલ્યુશન રેટ ફંડલ હાઈટ દ્વારા એસેસ કરવામાં આવે છે .ફંડલ હાઈટ લેતી વખતે મધરને Bowel અને Bladder ને Empty કરવા માટે કહેવામાં આવે છે,જેથી Fundal