GNM-T.Y MIDWIFERY AND GYNECOLOGICAL NURSING (PAPER SOLTION : No.12 07/07/2025) Q – 1 a. What is cesarean Section ? સિઝેરિયન સેક્શન એટલે શું? 03 સિઝેરિયન સેક્શન એક એવી સર્જીકલ પ્રોસિજર છે કે જેમાં બેબીને યુટ્રસ માંથી ડિલિવર કરવા માટે એબડોમન ઉપર ઇન્સીઝન મૂકવામાં આવે છે અને તેના દ્વારા બેબી ને ડિલિવર કરાવવામાં આવે છે.સિઝેરિયન સેક્શન ના ટાઈપ નીચે મુજબ છે. 1.Based on the timing of delivery (ડીલેવરી ના સમય મુજબ):-