GNM-T.Y-Midwif& Gynecological-31/08/2020 ⏩Q-1 🔸a. Enlist the objective and d subjective signs of pregnancy, 05 પ્રેગનેન્સીના ઓબ્જેકીવ અને સબ્જેકટીવ ચિન્હો નુ લીસ્ટ બનાવો. પ્રેગનેન્સીના ઓબ્જેકીવ અને સબ્જેકટીવ ચિહ્નો નુ લીસ્ટ: ફર્સ્ટ ટ્રાઇમેસ્ટર (1- 12(1-3 મંથ) week): સબ્જેક્ટિવ સિમ્ટોમ્સ: એમેનોરિયા: હેલ્ધી મેરીડ વુમનમાં રીપ્રોડક્ટિવ પિરિયડ દરમિયાન લાસ્ટ મેન્સ્ટ્રુએશન પિરિયડ પછી ના 6 વિક થી એમેનોરિયા તો તે મોસ્ટલી પ્રેગનેન્સી ના કારણે હોય છે. મોર્નિંગ સિકનેસ : એમાં મોટેભાગે મધર ને નોઝીયા એન્ડ