GNM-T.Y-Midwifery Third Year & Gynecological-13/09/2021 Q-1 🔸a. Define Midwifery, મિડવાઇફરી વ્યાખ્યા આપો 02 🔸b. Explain stages of labour. લેબરના સ્ટેજીસ સમજાવો.04 લેબરના સ્ટેજીસ: લેબરના સ્ટેજીસ ને ચાર સ્ટેજીસ માં ડિવાઇડ કરવામાં આવેલા છે. ••>1) ફસ્ટ સ્ટેજ ઓફ લેબર( સર્વાઇકલ સ્ટેજ): લેબરના ફર્સ્ટ સ્ટેજ ને ફરધર 3 સ્ટેજ માં ડિવાઇડ કરવામાં આવેલા છે : ફર્સ્ટ સ્ટેજ નો ટાઇમ પિરીયડ :પ્રાઇમીગ્રેવીડા:=12-16 અવર્સ, અનેમલ્ટીગ્રેવીડા:=6-8 અવર્સ, નો હોય છે. લેબર નો ફર્સ્ટ સ્ટેજ એ