GNM-T.Y-Midwifery & Gynecological-28/03/2022 ⏩Q-1 🔸a. Explain signs of pregnancy ગર્ભાવસ્થાના ચિહ્નો સમજાવો 06 પ્રેગ્નેન્સી ના સાઇન જણાવો પ્રેગ્નેન્સી ના સાઇન એ નીચે મુજબ છે: 1)પ્રેસ્યુમ્ટીવ સાઇન:- મોસ્ટલી સબ્જેક્ટિવ એટલે કે મધર ને પોતાને અનુભવ થાય છે કે તે પ્રેગ્નેન્ટ છે જ્યારે તે બીજી ઇલનેશ ના કારણે પણ હોઇ શકે છે. 2)પ્રોબેબલ સાઇન ઓબ્જેકટીવ પરંતુ પ્રેગ્નેન્સી નું ચોક્કસ કન્ફોર્મેશન ના કહી શકાય. પિસ્કસેક સાઇન:- 🔸b. Describe minor disorders & their management