Q-1 a. Define normal labour. – નોર્મલ લેબરની વ્યાખ્યા લખો. b. Write down stages of labour. લેબર નાં સ્ટેજીસ લાખો. c. Write down nursing management of first stage of labour. ફર્સ્ટ સ્ટેજ લેબરનું નર્સિંગ મેનેજમેન્ટ લખો. OR a. Define placenta previa. – પ્લેસેન્ટા પ્રીવીયાની વ્યાખ્યા લખો. b. Explain degrees of placenta previa. – પ્લેસેન્ટા પ્રીવીયાની ડીગ્રીસ સમજાવો. c. Write down nursing management of placenta previa. પ્લેસેન્ટા પ્રીવીયાનું નર્સિંગ મેનેજમેન્ટ લખો.