COMMUNITY HEALTH NURSING 2 (PAPER SOLUTION-10-GNM 3RD YEAR) 11/02/2025 Q-1 a. List out temporary methods of family planning. કુટુંબ નિયોજનની બિનકાયમી મેથડ્સની યાદી બનાવો.03 TEMPORARY METHOD OF FAMILY PLANNING (ટેમ્પરરી મેથડ ઑફ ફેમિલી પ્લાનિંગ): ટેમ્પરરી મેથડ એ ફેમિલી પ્લાનિંગ માટે એવી રિવર્સિબલ અને ટાઈમ-લિમિટેડ કોન્ટ્રાસેપ્ટિવ ટેક્નિક છે જેનો મુખ્ય એઇમ અનવોન્ટેડ પ્રેગ્નન્સી સામે પ્રિવેન્શન કરવું છે. આ મેથડ પેશન્ટના રીપ્રોડક્ટિવ ફંક્શન ઉપર પર્મનન્ટ ઇફેક્ટ કર્યા વગર જ ફર્ટિલાઈઝેશન અથવા ઇમ્પ્લાન્ટેશનના