COMMUNITY HEALTH NURSING 2 (PAPER SOLUTION GNM 3RD YEAR) 04/09/2019 Q-1 a) Describe the causes of over population in India. ભારતમાં વસ્તી વધારાના કારણો વર્ણવો. 03 Causes of Overpopulation in India (કોઝિસ ઓફ ઓવરપોપ્યુલેશન ઇન ઈન્ડિયા): 1.Lack of Contraceptive Awareness (લેક ઓફ કોન્ટ્રાસેપ્ટિવ એવરનેસ): ઘણા પેશન્ટ્સને Contraceptive (કોન્ટ્રાસેપ્ટિવ) વિશે પૂરતી Awareness (એવરનેસ) નથી. તેઓ Oral Pills (ઓરલ પિલ્સ), Intrauterine Devices (ઇન્ટ્રાઉટેરીન ડિવાઈસિસ), Barrier Methods (બેરિયર મેથોડ્સ) જેવી કોન્ટ્રાસેપ્ટીવ મેથડ થી