COMMUNITY HEALTH NURSING 2 (PAPER SOLUTION GNM 3RD YEAR) 16/02/2018 -Paper No.7 Q-1 a. What is ‘Small family Norms’ – સ્મોલ ફેમેલી નોર્મસ એટલે શું? 03 સ્મોલ ફેમેલી નોર્મસ એ એવા સોસિયલ અને કલ્ચરલ નિયમો અને માન્યતાઓનો સમૂહ છે જે ફેમેલી માં ચાઇલ્ડ ની સંખ્યા ઓછા રાખવા માટે એન્કરેજ કરે છે, ખાસ કરીને એક કે બે બાળકો રાખવાની માટે એન્કરેજ કરવામા આવે છે. આ નોર્મસ એવા વિચારો અને આદતોનો સમાવેશ