PAPER SOLUTION NO.11 – 08/07/2025 Q-1 a. What is occupational health nursing ? ઓક્યુપેશનલ હેલ્થ નર્સિંગ એટલે શું? 03 ડેફીનેશન (Definition):ઓક્યુપેશનલ હેલ્થ નર્સિંગ (Occupational Health Nursing) એ નર્સિંગ (Nursing) ની સ્પેસિયલ બ્રાન્ચ છે, જે વર્કર ના ફીઝીકલ (Physical), મેન્ટલ (Mental), અને સોશિયલ (Social) હેલ્થ (Health) ને વર્ક પ્લેસ (Workplace) પર જાળવવા અને સુધારવા માટે રિસ્પોન્સીબલ વર્ક કરે છે. ઓક્યુપેશનલ હેલ્થ નર્સ (Occupational Health Nurse) એ લાઇસન્સ પ્રાપ્ત રજિસ્ટર્ડ નર્સ (Registered