GNM-T.Y-CHN-II-GNC-PAPER-SOLUTION-01/09/2020 ⏩Q-1 🔸a) What is Demography? ડેમોગ્રફી એટલે શું ? 02 ડેમોગ્રાફિ ડેફીનેશન: ડેમોસ મિન્સ પીપલગ્રાફીન મિન્સ ધ રેકોર્ડ. ડેમોગ્રાફિ હ્યુમન પોપ્યુલેશન અને તેના એલિમેન્ટ્સ એટલે કે સાઇઝ, કમ્પોઝિશન તથા ડિસ્ટ્રીબ્યુશન ની સાયન્ટિફિક સ્ટડી ને ડેમોગ્રાફી કહેવામાં આવે છે. ડેમોગ્રાફી એટલે પોપ્યુલેશન ની સાયન્ટિફિક રીતે સ્ટડી કરવી. કોન્સેપ્ટ ઓફ ડેમોગ્રાફી ડેમોગ્રાફી એ એક એવી સાયન્સ ની બ્રાન્ચ છે જે હ્યુમન પોપ્યુલેશન વિશે સ્ટડી કરી છે તે માત્ર ત્રણ એલિમેન્ટ્સ પર