Midwifery Third Year COMMUNITY HEALTH NURSING -II-19/02/2019 ⏩Q-1 🔸A) Define diarrhea, ડાયેરીયાની વ્યાખ્યા આપો. 03 ડાયરિયા એ એવી કન્ડિશન છે કે જેમાં લિક્વિડ, લુઝ તથા વોટરી સ્ટૂલ એ દિવસમાં ( in 24 hours) ત્રણ time કરતાં પણ વધારે વખત પાસ થાય છે. અને આ લુઝ , વોટરી સ્ટૂલ ની ફ્રિકવન્સી પણ વધારે હોય છે.ડાયરિયા થવાના કારણે બોડી માંથી એક્સેસિવ અમાઉન્ટ માં ફ્લુઇડ તથા ઇલેક્ટ્રોલાઇટ એ લોસ થાય છે તેના કારણે