MIDWIFERY(Third Year) COMMUNITY HEALTH 14/09/2021 ⏩Q-1 🔸a. List out vital statistics rates & Indicators. 06 વાયટલ સ્ટેટેસ્ટીક રેટ અને ઈન્ડીકેટર્સનું લીસ્ટ બનાવો. વાઇટલ સ્ટેટેસ્ટિક્સ રેટ એન્ડ ઇન્ડીકેટર્સ: વાઇટલ સ્ટેટેસ્ટિક્સ રેટ તથા ઇન્ડિકેટર્સ એ હેલ્થ, પોપ્યુલેશન ડાયનેમિક્સ, તથા પોપ્યુલેશન ની ઓવરઓલ વેલ્બિંગ ને અસેસ કરવા માટે એસેન્સીયલ મેટ્રિક્સ તરીકે વર્ક કરે છે. ••>વાઇટલ સ્ટેટેસ્ટિક્સ રેટ્સ 1) (CBR) ક્રૂડ બર્થ રેટ ફોર્મ્યુલા: (CBR) ક્રૂડ બર્થ રેટ := વર્ષ દરમિયાન લાઇવ બર્થ ની