કોમ્યુનીટી હેલ્થ નર્સિંગ-II-નર્સિંગ-સેમ્પલ પેપર (ફૂલ સોલ્યુશન માટે સબ્સક્રાઈબ કરો) ગુજરાત નર્સિંગ કાઉન્સિલ ની પરીક્ષા આપતા પહેલા ધ્યાન માં રાખવા ના મુદાઓ :- કોમ્યુનીટી હેલ્થ નર્સિંગ-II-નર્સિંગ-સેમ્પલ પેપર (ટૂંક માં) ⏩Q-1 🔸a. Write down ESI act in detail.ESI એકક્ટ વિગતવાર લખો. 06 ESI એક્ટ: ESI: એમ્પ્લોઇસ સ્ટેટ ઇન્સ્યોરન્સ (ESI) એક્ટ એમ્પ્લોઇસ સ્ટેટ ઇન્સ્યોરન્સ (ESI) એક્ટ, એ 1948 માં પાસ કરવામાં આવ્યો હતો. આ એક્ટ એ કંટ્રી માં એક કોમ્પ્રાહેંસીવ સોશિયલ સિક્યોરિટી એક્ટ