Q-1 a. List out temporary methods of family planning. કુટુંબ નિયોજનની બિનકાયમી મેથડ્સની યાદી બનાવો. b. Write down aims and objectives of National Family Welfare Program.નેશનલ ફેમિલી વેલફેર પ્રોગ્રામના ધ્યેય અને ઉદ્દેશ્ય લખો. c. Explain permanent methods of family planning in details.ફેમિલી પ્લાનિંગની કાયમી પધ્ધતિઓ વિસ્તૃતમાં સમજાવો. OR a. List out types of clinic. – કલીનીકના પ્રકારોની યાદી બનાવો. b. Describe principles of primary health care. – પ્રાયમરી હેલ્થકેરનાં સિધ્ધાંતો