UNIT 1. INTRODUCTION TO PEDIATRIC NURSING. PEDIATRIC.આ એક ગ્રીકવર્ડ છે જેમા Pedia એટલે કે બાળક Itrike એટલે કે ટ્રીટમેન્ટ અને Ics એટલે કે એક સાયન્સ ની બ્રાન્ચ.આમ પીડિયાટ્રિક એ એક મેડિકલ સાયન્સ ની બ્રાન્ચ છે. જેમા કન્સેપ્શન થી એડોલેશન્સ એઈજ સુધીના બાળકો ની તંદુરસ્તી સમયે કે માંદગી દરમિયાન પ્રિવેન્ટીવ, પ્રોમોટીવ, ક્યુરેટિવ અને રિહેબીલિટેટીવ કેર પ્રોવાઈડ કરતી મેડિકલ સાયન્સ ની બ્રાન્ચ એટલે પીડીયાટ્રીક. PEDIATRIC NURSING.પીડીયાટ્રીક નર્સિંગ એ નર્સિંગની એક બ્રાન્ચ છે.