PREVENTIVE PEDIATRIC બાળકોમા જોવા મળતા ડીસીઝના કારણોમાથી મોટાભાગના કારણો અટકાવી શકાય એટલે કે પ્રિવેન્ટ કરી શકાય તેવા હોય છે. ચાઈલ્ડ હેલ્થ કેર એ પ્રિવેન્ટીવ કેર પર મુખ્યત્વે ભાર મૂકે છે. પ્રિવેન્ટીવ કેર એટલે કે ડીસીઝ નું પ્રિવેન્શન કરવું, હેલ્થનું પ્રમોશન કરવું મેન્ટેન અને રીસ્ટોરેશન કરવું અને સાથે સાથે બાળકના ફિઝિકલ મેન્ટલ અને સોશિયલ વેલડીંગ ને પોઝિટિવ હેલ્થ તરફ પ્રમોટ કરવા. પ્રિવેન્ટીવ પીડીયાટ્રીક એ મેડિસિનની એક બ્રાન્ચ છે, જે બાળકોમા પ્રિવેન્ટીવ