GROWTH AND DEVELOPMENT ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ નો પ્રોસેસ જન્મ પહેલા શરૂ થઈ જાય છે, એટલે કે જ્યારે મધર ના યુટ્રસ મા કન્સેપશન થાય ત્યારથી જ ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ અને પીડીયાટ્રીક ની પણ શરૂઆત થાય છે. ત્યારબાદ તે આખી જિંદગી શરૂ રહે છે. ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ ને લગતા મુખ્ય ફેરફારો એ કન્સેપશન થી એડોલેશન્ટ એઈજ ની વચ્ચે જોવા મળે છે. ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ એ એકબીજા થી ખૂબ જ જોડાયેલા છે દરેક