The sick child. Selected key terms. 1) ફીલિંગ તથા ઈમોશન્સ કે ઓછા પ્રમાણમાં હોય તેને શું કહે છે? Ans:= Apathic ( એપથીક) 2) Define/ Explain Trends: (ટ્રેન્ડસ ને વ્યાખ્યાયિત કરો) કોઈપણ ચોક્કસ દિશામા આગળ વધવાની વૄતિ ને ટ્રેન્ડસ કહેવાય છે. પીડીયાટ્રિક નર્સિંગ મા નવા ચેન્જીસ કે ફેરફાર ને ન્યુ ટ્રેન્ડ્સ તરીકે ઓડખવામા આવે છે. 3) Explain/ Define Concept (કોન્સેપ્ટ ને વ્યાખ્યાયિત કરો) કોઈપણ વ્યક્તિ દ્વારા આપવામાં આવતા નવા આઈડિયા અથવા