COMMON BEHAVIOURAL DISORDERS IN PEDIATRIC NURSING નેઇલ બીટીંગ ને ઓનીકોફેગિયા પણ કહેવામાં આવે છે. નેઇલ બીટીંગ એ સ્કૂલ ગોઇંગ ચિલ્ડ્રન ની મોસ્ટ કોમન બેડ હેબેટ છે. કે જે મુખ્યત્વે 4 વર્ષ ઉપરના ચાઇલ્ડ માં વધારે પ્રમાણમાં જોવા મળે છે. તે એક કોમન હેબીટ છે જેમા ચાઇલ્ડ એ તેના ફિંગર્સ ના નખ અથવા પગ ના નખ ને રીપીટેટીવ બીટીંગ તથા ચ્યુવીંગ કરે છે .નેઇલ બીટીંગ એ ઘણી વખત સ્ટ્રેસ, ચિંતા, કંટાળા,સેલ્ફ