BEHAVIOURAL AND COMMON DISORDERS ચિલ્ડ્રનમાં ટીક ડિસઓર્ડર એ એક ન્યુરોલોજીકલ ડિસઓર્ડર છે કે જેમાં સડ્ન્લી,રીપીટેટીવ, રેપીડ,નોનરિધેમીક મસલ્સ મુવમેન્ટ થાય છે. મોટર મુવમેન્ટ ( મોટર ટિક્સ)ઓર વોકેલાઇઝેશન (વોકલ ટિક્સ ). ટિક્સ એ ઇનવોલ્યુન્ટરી ડિસઓર્ડર હોય છે અને બોડીના ઘણા પાર્ટ્સ માં થાય છે જેમ કે ફેસ,હેડ,લિમ્બસ,સોલ્ડર, નેક,ટ્રન્ક,હેન્ડસ વગેરે. ટીક ડીસઓર્ડર એ મુખ્યત્વે ચાઇલ્ડહુડ સમયે જ સ્ટાર્ટ થાય છે. Explain the types of the tics in child ( ચિલ્ડ્રન્સ માં ટિક્સ ડિસઓર્ડર