BEHAVIOURAL AND COMMON DISORDERS રોડ ટ્રાફિક એક્સિડન્ટ (RTA) કે જેમાં ચિલ્ડ્રન્સ નુ ઇન્વોલ્વમેન્ટ થાય છે. એકસીડન્ટ એ એક અનએક્સપેક્ટેડ ઇવેન્ટ છે કે જેમા ચાઇલ્ડ ને ઇન્જરી તથા હામૅ થઇ શકે છે. તેમા રોડ પરની કોઇ ઇન્સિડેન્ટ નુ ઇન્વોલ્વમેન્ટ થાય છે કે જેમા ચાઇલ્ડ નુ ઇન્વોલ્વમેન્ટ હોય અને તેના કારણે ચાઇલ્ડ ને ઇન્જરી અથવા હામૅ થતું હોય. આમાં ચાલતી વખતે, સાયકલ ચલાવતી વખતે , અથવા વાહનોમાં મુસાફરી કરતી સમય દરમિયાન અકસ્માત