Comprehensive nursing care to the children having Congenital defects/ malformation. કંજીનાઇટલ એનામોલિસ ને બર્થ ડિફેક્ટ પણ કહેવામા આવે છે. કંજીનાઇટલ એનામોલિસ:= એટલે કે ચાઇલ્ડ ને બર્થ સમયે જ કોઇ પણ મેટાબોલિક, બાયોકેમિકલ, સ્ટ્રકચરલ, તથા ફંકશનલ ડિસઓર્ડર પ્રેઝન્ટ હોય તેને કહેવામાં આવે છે. કંજીનાઇટલ માલફોર્મેશન := જ્યારે બર્થ સમયે ચાઇલ્ડ ને માત્ર સ્ટ્રકચરલ ડિફેક્ટ પ્રેઝન્ટ હોય તેને “કંજીનાઇટલ માલફોર્મેશન” કહેવામાં આવે છે. કંજીનાઇટલ એનામોલિસ એ બોડીમાં ગમે તે પાર્ટને અફેક્ટ કરે