Children with Congenital Disorder of the Gastro intestinal (GI) system. ક્લેફ્ટ લિપ તથા ક્લેફ્ટ પેલેટ એ ફેસ ની કંજીનાઇટલ માલફોર્મેશન છે.જે ઇન્ટ્રાયુટેરાઇન ડેવલોપમેન્ટ સમય દરમિયાન ફસ્ટ બ્રેકીયલ આર્ક નુ ફ્યુઝન એ ફેઇલ્યોર થવાના કારણે થાય છે. ક્લેફ્ટ લિપ તથા ક્લેફ્ટ પેલેટ તે સામાન્ય રીતે પેલેટ ની મિડલાઇન તથા અપર જો ની એક અથવા બન્ને બાજુએ બોની તથા સોફ્ટ ટીશ્યુસ ના સ્ટ્રકચર નુ ડેવલોપમેન્ટ એ ફેઇલ્યોર થવાના કારણે જોવા મળે છે.