Congenital Defect of the Genitourinary System હાઇપોસ્પાડિયાસિસ અને એપીસ્પાડિયાસિસ એ કંજીનાઇટલ કન્ડિશન છે જે ચિલ્ડ્રન્સ માં યુરેથ્રા ને અફેક્ટ કરે છે. હાઇપોસ્પાડિયાસિસ: તે ત્યારે થાય છે જ્યારે યુરેથ્રા નું ઓપનિંગ એ પેનીસ ની ટીપ ના બદલે પેનીસ ની નીચેની બાજુ ( અન્ડરસાઇટ )એ હોય છે. આ માઇલ્ડ કર્વેચર થી લઇને વધુ સિવ્યર ફોર્મ સુધી નું હોય શકે છે જ્યાં ઓપનિંગ એ સ્ક્રોટમ ની નજીક હોય છે. એપીસ્પાડિયાસિસ: આ કન્ડિશન માં,