Comprehensive Nursing care to the children with the various Diseases and Disorders (RENAL SYSTEM) નેફ્રોટીક સિન્ડ્રોમ એ બે શબ્દો ભેગા મળી ને બને છે. નેફ્રોન મીનિંગ કિડની નુ બેઝીક સ્ટ્રકચર. સિન્ડ્રોમ મિનિંગ ગ્રુપ ઓફ સિમ્ટોમ્સ. ચિલ્ડ્રન્સ મા નેફ્રોટિક સિન્ડ્રોમ એ એક કિડની ડિસઓર્ડર છે જેમાં ગ્લોમેરુલાઇ કે જે કિડનીનું ફિલ્ટરિંગ યુનિટ છે તે ડેમેજ થવાના કારણે અથવા ગ્લોમેરુલાઇ ની પરમીએબિલીટી ઇન્ક્રીઝ થવાના કારણે બોડી માંથી યુરિન દ્વારા પ્રોટીન નું એક્સક્રીસન