GASTRO INTESTINAL SYSTEM ઇન્ટેસ્ટાઇનલ ઓબસ્ટ્રકશન એ એવી કન્ડિશન છે કે જેમાં મિકેનિકલ ઇમ્પેરમેન્ટ/ ઓબસ્ટ્રકશન થવાના કારણે ઇન્ટેસ્ટાઇન એ પાર્શિયલી અથવા કમ્પલીટલી બ્લોકેજ થાય છે તેના કારણે ઇન્ટેસ્ટાઇન કન્ટેન્ટ નો નોર્મલ ફ્લો એ ઇમ્પેઇરડ થાય છે આ કન્ડિશન એ સ્મોલ ઇન્ટેસ્ટાઇન તથા લાર્જ ઇન્ટેસ્ટાઇન મા પણ થઇ શકે છે તેથી ઇન્ટેસ્ટાઇન માંથી ઇન્ટેસ્ટાઇનલ કન્ટેન્ટ એ પ્રોપરલી પાસ આઉટ થઇ શકતું નથી. ઇન્ટેસ્ટાઇનલ ઓબસ્ટ્રકશન એ પાર્શિયલ ઓબસ્ટ્રકશન તથા કમ્પ્લીટ ઓબસ્ટ્રકશન હોય છે.