CARDIOVASCULAR SYSTEM ( CVS ) રયુમેટીક ફિવર એ ઓટોઇમ્યુન કોલેજન ડિસીઝ છે જે સામાન્ય રીતે ગ્રુપ A , B-હિમોલાઇટીક સ્ટેપ્ટોકોકલ(GABHs) ઇન્ફેક્શન ની હાઇપરસેન્સિટીવિટી રિએક્શન ના કારણે જોવા મળે છે. રયુમેટીક ફિવર મા કનેક્ટીવટીશ્યુસ તથા એન્ડોથેલીયલ ટિસ્યુઝ નુ ઇન્ફલામેટ્રી લિઝન્સ થાય છે. તે સામાન્ય રીતે હાર્ટ ,જોઇન્ટ, બ્લડ વેસલ્સ, તથા બીજી કનેક્ટિવ ટીશ્યુસ ને અફેક્ટ કરે છે. મેઇન્લી તેમા કાર્ડીયાક વાલ્વ( મેઇન્લી માઇટ્રલ વાલ્વ) એ અફેક્ટ થાય છે. આ ડીસીઝ એ