Neurological system મેનેન્જીસ:= મેનેન્જીસ એ બ્રેઇન તથા સ્પાઇનલ કોર્ડ નું પ્રોટેક્ટીક મેમ્બરેન છે કે જે બ્રેઇન અને સ્પાઇનલ કોર્ડ ને કવર કરે છે. આ મેનેન્જીસ માં ત્રણ અધર 3 લેયર આવેલા હોય છે. 1) ડ્યુરામેટર( આઉટર મોસ્ટ લેયર), 2) એરાકનોઇડ મેટર( ઇન્ટરમીડીએટ લેયર), 3)પિયા મેટર(ઇનરમોસ્ટ લેયર) આમ, મેનેન્જિસ ના આ ત્રણ લેયર હોય છે કે જે બ્રેઇન અને સ્પાઇનલ કોર્ડ ને કવર કરી તેને પ્રોટેક્ટ કરવા માટેનું વર્ક કરે છે.