Hematological Disorders. એનીમિયા એ ઇન્ફન્ટ તથા ચિલ્ડ્રન માં જોવા મળતો મોસ્ટ કોમન બ્લડ ડિસઓર્ડર છે. તે સામાન્ય રીતે પુઅર સોસીયોઇકોનોમિક કન્ડિશનવાળા વિસ્તાર માં વધારે પ્રમાણમાં જોવા મળે છે. એનિમિયા એ એવી કન્ડિશન છે જેમાં સર્ક્યુલેટિંગ રેડ બ્લડ સેલ તથા હિમોગ્લોબીન લેવલ એ તેના નોર્મલ લેવલ કરતા ઓછા પ્રમાણ ( રિડ્યુસ નંબર )માં હોય છે. તેના કારણે રેડ બ્લડ સેલ ની ઓક્સિજન કેરિંગ કેપેસીટી એ ડીક્રીઝ થાય છે. તે સામાન્ય રીતે