Endocrine disorder એક્રોમેગાલિ એ ગ્રીક વડૅ માંથી આવેલો શબ્દ છે.એક્રોમેગાલી મિન્સ := “એક્સ્ટ્રીમિટીસ ” “એનલાર્જમેંટ “ એક્રોમેગાલિ એ એક ક્રોનિક મેટાબોલિક ડિસઓર્ડર છે કે જેમાં પિટ્યુટરી ગ્લેન્ડ માંથી ટુ મચ અમાઉન્ટ માં ગ્રોથ હોર્મોન નું સિક્રીશન થાય છે. એક્રોમેગાલી એ એપીફિશિયલ પ્લેટ ક્લોઝ થયા બાદ જોવા મળે છે.એક્રોમેગાલિમાં બોન એ થીકનિંગ તથા ટ્રાન્સવર્ઝ ગ્રોથ થાય છે. આ મુખ્યત્વે ચાઇલ્ડહુડ દરમિયાન વધુ પડતું જોવા મળે છે.એક્રોમેગાલી એ પિટયુટરી ગ્લેન્ડની એબ્નોરમાંલીટી, છે