Respiratory system Upper Respiratory track infection Define sinusitis (ડિફાઇન સાઇનુસાયટીસ). સાઇનસ ના ઇન્ફેક્શન અને ઇન્ફલામેશન ને સાઇનુસાઇટિસ તરીકે ઓળખવામાં આવે છે. સાઇનસ એ એર ફીલ્ડ કેવીટી છે જે ફેસ અને સ્કલના ભાગમાં આવેલ હોય છે. Explain the Etiology/causes of sinusitis(સાઇનુસાયટીસ થવા માટેના કારણ જણાવો). Explain the Classification of sinusitis ( સાઇનુસાયટીસ ના ક્લાસિફિકેશન ને જણાવો). સાઇનુસાઇટિસને તેના ડ્યુરેશન અને સિવિયારીટીના આધારે નીચે મુજબ ક્લાસિફાઇ કરવામાં આવેલ છે. ઓન ધ બેસીસ