Respiratory system Upper Respiratory track infection Define sinusitis (ડિફાઇન સાઇનુસાયટીસ) સાઇનસ ના ઇન્ફેક્શન અને ઇન્ફલામેશન ને સાઇનુસાઇટિસ તરીકે ઓળખવામાં આવે છે. સાઇનસ એ એર ફીલ્ડ કેવીટી છે જે ફેસ અને સ્કલના ભાગમાં આવેલ હોય છે. Explain the Etiology/causes of sinusitis(સાઇનુસાયટીસ થવા માટેના કારણ જણાવો). વાયરલ ઇન્ફેક્શનબેક્ટેરિયલ ઇન્ફેક્શનડેન્ટલ સેપ્સીસ થવાના કારણેએલર્જીસનેઝલ પોલિપ્સસ્ટ્રકચરલ પ્રોબ્લેમ (ડેવિએટેડ નેઝલ સેપ્ટમ)ઇમ્યુન સિસ્ટમ ડિસઓર્ડરચેન્જીસ ઇન ધ ટેમ્પરેચર એન્ડ એર. Explain the Classification of sinusitis ( સાઇનુસાયટીસ ના