INTRODUCTION OF FLUID ELECTROLYTE AND ACID BASE BALANCE. ફ્લુઇડ,ઇલેક્ટ્રોલાઇટ અને એસિડ બેઝ બેલેન્સ એ એક ડાયનેમિક પ્રોસેસ છે અને તે લાઇફ માં ક્રુસિયલ હોય છે. ચાઇલ્ડ નું ફ્લુઇડ અને ઇલેક્ટ્રોલાઇટ નું અસેસમેન્ટ કરવું અને તેને મેઇન્ટેન રાખવું એ નર્સિંગની એક મુખ્ય રિસ્પોન્સિલિટી છે. જો બોડીમાં ફ્લુઇડ અને ઇલેક્ટ્રોલાઇટ નું બેલેન્સ એ નોર્મલ હશે તો બોડી નું ફંક્શન એ નોર્મલ રહેશે. પરંતુ જ્યારે Fluid and ઇલેક્ટ્રોલાઇટમાં થોડું પણ અલ્ટ્રેશન આવે તો