CHILD WELFARE SERVICES A) Child welfare services and Agencies ચાઇલ્ડ ના વેલ્ફેર માટે ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલોપમેન્ટ સર્વિસીસ( ICDS) એ એક અગત્યનો પ્રોગ્રામ છે જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા 2 ઓક્ટોબર 1975 માં શરૂ કરવામાં આવેલો હતો.ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલોપમેન્ટ સર્વિસીસ( ICDS) એ ટ્રાયબલ તથા અર્બન બંને એરિયામાં જોવા મળે છે. શરૂઆતમાં આ પ્રોગ્રામ શરૂ કરતી વખતે અમુક સિલેક્ટેડ એરિયામાં જ આ પ્રોગ્રામને સ્ટાર્ટ કરવામાં આવેલો હતો. પરંતુ હાલમાં પાંચ હજાર કરતા