એન્ટીડોટ એ કેમિકલ સબ્ટન્સ છે. જેનો ઉપયોગ પોઈઝનને સ્ટોપ કરવા અને પોઈઝનની ઇફેક્ટને કંટ્રોલ કરવા માટે થાય છે. Acetaminophen (paracetamol) poisoning (એસિટામિનોફેન પોઇઝનીંગ) એન્ટીડોટ : એન-એસિટાઇલસિસ્ટીન (N-acetylcysteine) Anticholinergics poisiong (એન્ટિકોલિનર્જિક પોઇઝનીંગ) એન્ટીડોટ : ફાઇસોસ્ટ્રીગમાઇન (Physostrigamine) ફાઇસોસ્ટ્રીગમાઇન એ એસિટાઇલકોલાઇનનું લેવલ ઇન્ક્રીઝ કરે છે અને એસિટાઇલકોલાઇનના ડીજનરેશનને ઇન્હીબિટ કરે છે. Benzodizepines poisoning (બેન્ઝોડાયઝેપાઇન્સ પોઇઝનીંગ) એન્ટીડોટ : ફ્લુમાઝેનીલ (Flumazenil) ફ્લુમાઝેનીલ એ બેન્ઝોડાયઝેપાઇન્સ માટેનું સિલેક્ટિવ એન્ટાગોનિસ્ટ છે. ફ્લુમાઝેનીલ એ બેન્ઝોડાયઝેપાઇન્સની જગ્યાએ રિસેપ્ટર સાથે જોડાય