GENERAL DRUGS ♥ PARACETAMOL-PCM (પેરાસીટામોલ) Anti Inflamantory (NSAID-Non Steroid Anti Inflamantory Drugs ) ♦ Dosages (ડોઝ)250,500,650mg1 gm એડલ્ટ માં. ♦ Group-ગ્રુપ► Antipyretic (એન્ટિપાઇરેટીક- ફિવર ઓછો કરે તેવી મેડિસીન)► Analgesic (એનાલજેસીક-દુખાવો ઓછો કરે તેવી મેડિસીન) ♦ Brand Name-બ્રાન્ડ નેમPanadolCalpolTylenolAlvedon ♦ Mode of Action (મોડ ઓફ એક્શન- કઈ રીતે કામ કરશે)પેરાસીટામોલ એ પ્રોસ્ટાગ્લેન્ડિંન ના સિન્થેસિસ ને ઈન્હેબિટ કરે છે જે એક્ટિવ ફોર્મ cox 1 અને cox 2 દ્વારા રિડ્યુસ થાય છે.જે ડિસેન્ડીંગ