પ્રેક્ટીકલ પરિક્ષા આપવા માટે ધ્યાન માં રાખવાનાં મુદા :- GNC 2ND YEAR ની પ્રેક્ટીકલ પરીક્ષા આપવા જનાર વિદ્યાર્થીઓ માટે ખાસ ધ્યાન રાખવા જેવી બાબતો. 💖 Adrenaline (Epinephrine) એડ્રેનાલિન (એપીનેફ્રીન) : Form-ફોર્મ-(સ્વરૂપ): *એપિનેફ્રાઇન ઇન્જેક્શન:* આ વિવિધ સાંદ્રતા (concentration) અને સ્વરૂપોમાં ઉપલબ્ધ છે, જેમાં પહેલાથી ભરેલી સિરીંજ, એમ્પ્યુલ્સ અને ઓટો-ઇન્જેક્ટર્સનો સમાવેશ થાય છે. Indication (ઇન્ડિકેશન) 1.એનાફાયલેક્સિસ (Anaphylaxis) ગંભીર એલર્જીક પ્રતિક્રિયાઓ (allergic reaction) પ્રાથમિક Treatment ( first line treatment) જેમ કે જંતુના ડંખ (Sting